JODIYA:જોડીયા તાલુકાના બાલંભા ખાતે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાલંભા ખાતે સેવા સંકલ્પ અભિય આશીર્વાદ નો દીવડો પ્રગટાવ્યો

JODIYA:જોડીયા તાલુકાના બાલંભા ખાતે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાલંભા ખાતે સેવા સંકલ્પ અભિય આશીર્વાદ નો દીવડો પ્રગટાવ્યો

( રીપોર્ટ લલિત નિમાવત દ્વારા બાલભા)

જોડીયા તાલુકાના બાલંભા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાલમભા જગદીશભાઈ કાનાબાર ની સસ્તા અનાજની દુકાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જગુભાઈ કાનાબાર ની સસ્તા અનાજની દુકાને ( આશીર્વાદ નો દીવડો ) કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દિવ્યતાથી યોજાયેલ હતો જેમાં ગામના સરપંચ. તલાટી મંત્રી ડાંગરભાઈ આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનો ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ આયોજનમાં બાલંભા ગામના નાગરિકો. ભાજપ કાર્યકરો. આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી દીપ પ્રગટાવ્યા હતા અને સમગ્ર વાતાવરણને શ્રદ્ધા ભક્તિ અને દેશ પ્રેમથી સભર બનાવેલ કાર્યક્રમના અંતે ગામના રામજી મંદિરે સંધ્યા મહા આરતી માં પણ ભાગ લીધેલ હતો રામજી મંદિરે મહા આરતી નું પણ આયોજન કરેલ ઉપસ્થિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં મહા આરતી નો પણ લાભ લીધેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સસ્તા અનાજ દુકાનદાર જગદીશભાઈ કાનાબાર. સરપંચ હિતેશભાઈ ટાંક. ત. મંત્રી ડાંગરભાઈ. આંગણવાડી બહેનો. ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી સહયોગ આપેલ હતો ( એક દીવો આશીર્વાદ નો ) સૌના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો