MORBI :મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાશે

MORBI :મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેકટરશ્રી સ્વપનિલ ખરે દ્વારા બાળકો સાથે થશે સંવાદ

મોરબી કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા બાળ સંભાળ ગૃહના બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કરવામાં આવશે.

 

કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે તેમના અભ્યાસ, શાળામાં પડતી મુશ્કેલીઓ અને ભવિષ્ય અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો