*રીપોર્ટ આસીફ લુણાવાડા*

*કોઠંબા પોલીસ ૫ આરોપી એરેસ્ટ કરી કાયદેસર કાર્યવાહી કરી વરધરી ચાર રસ્તા પર ગુના વાડી જગ્યા નું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું*
તે એવી રીતે કે ઉપર બતાવેલ તા ટા અને જગ્યાએ આ કામના ફરી.તથા સાહેદ સાથે પોતાની ઇનોવા ગાડી લઇ વરધરી ગામે ચીકંન લેવા માટે ગયેલ તે દરમ્યાન આરોપી નં ૧,૨,૩,નાઓ બ્રેજા ગાડીમા બેશી આવી ફરીની ગાડી ને હાથ મારી ઉભી રખાવી ફરીની ગાડી પાસે આવી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી ગાળાગાળી કરતા ફરી. ડરી જતા ફરી પોતાની ઇનોવા ગાડી લઇ વરઘરી બજાર તરફ નીકળી ગયેલ અને વરઘરી બજાર માથી પરત લઇ વરઘરી પોલીસ ચોકી જઇ ગાડી પાર્ક કરી વરધરી ચોકી ના કંપાઉંડમા ઉભા હતા તે દરમ્યાન આ કામના આરોપીઓ નં ૦૧ થી ૦૭ નાઓ ગેર કાયદેશર મંડળી રચી હાથમા લાકડીઓ ધારણ કરી બ્રેજા ગાડીમા બેશી આવી ફરી પાસે આરોપી નં ૦૧ નાઓ લાકડી લઇ આવી ફરીને કહેલ કે તને આજે છોડવાનો નથી અને જાનથી મારી નાખવાનો છે તેમ કહી ફરીને માથાના ભાગે બે ત્રણ ફટકા મારી આરોપી નં-૦૨ થી૦૭ નાઓ ફરીને શરીરે લાકડીઓથી માર મારતા ફરીયાદી માર થી બચવા ભાગી પોલીસ ચોકીમા પેસી જતા તો પણ આરોપી નં ૦૧ થી ૦૭નાઓએ ફરીને શરીરે લાકડીઓથી માર મારી તેમજ આરોપી નં ૦૮ થી ૧૦ નાઓ ફરીને પગેથી લાતો મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી આરોપીઓએ ફરીને વરઘરી મચ્છી તળાવ છોડી જતા રહે નહીતો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એક બીજાની મદદગારી કરી મે જીલ્લા મેજી. સાના. જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિ બાબત
(૧) બશીરખાન ઇસ્માઇલખાન ઉર્ફે ગુલ્લુ સીંધી ઉ.વ.૪૪ રહે વરઘરી ટેકરા ફળીયુ તા.લુણાવાડા જી મહીસાગર
(૨)ઇમતીયાઝ ખાન દિલાવરખાન ઉર્ફે કાલુ સીંધી ઉ.વ.૩૬ રહે વરઘરી નીશળ ફળીયુ તા.લુણાવાડા જી.મહીસાગર
(૩) તોહીદખાન ઉર્ફે કલ્લુ યુસુફખાન સીંધી ઉ.વ. ૨૮ રહે વરઘરી નીશાળ ફળીયુ તા.લુણાવાડા જી. મહીસાગર
(૪) યાસીનખાન ગુલમદખાન સીંધી ઉ.વ.૬૦ રહે વરધરી ચોકડી ફળીયુ તા.લુણાવાડા જી મહીસાગર
(૫) નરજરમહમદ ઉર્ફે નાશીર યાશીનખાન ગુલ્લુભાઇ સીંધી ઉ.વ. ૪૫ રહે વરઘરી નીશળ ફળીયુ તા.લુણાવાડા જી. મહીસાગર










