રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૬ની ઉજવણી રીપોર્ટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ સપ્ટેમ્બર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશન હેઠળ તથા વૈદ્ય પંચકર્મ,વૈદ્ય બર્થાબેન પટેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૬ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંહતું. હોસ્પિટલના વૈધપંચકર્મ  વૈદ્યબર્થાબેન પી. પટેલ, એમ,ઓ વૈદ્યપાવન ડી ગોર તથા સમગ્ર હોસ્પિટલ સ્ટાફએ સેવા બજાવેલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. હોસ્પિટલના વૈદ્ય બર્થાબેન પી.પટેલેઆયુર્વેદ તેમેજ હોસ્પિટલની કામગીરી અંગેની માહિતી પુરી પાડી હતી. કેમ્પમાં ૨૦૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો