તારીખ ૩૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ જી કે વહુનીયા ની ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેઓને ભવ્ય વિદાય આપવામાં આવી ખૂબ ટૂંકા સમયમા તેઓએ પોતાની આગવી શૈલી થી ગ્રામજનો મા વિશ્વાસ કેળવ્યો હતો સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવી હતી જ્યારે એલઆઈબી શાખા માંથી બદલી થઈ વેજલપુર આવેલા પીઆઈ એ ઓ ભરવાડનુ સ્વાગત કરાયુ હતુ.











