રાપર ગામના પાટીયા પાસે સીતારામ યુવા ગ્રુપ દ્વારા આશાપુરા પદયાત્રીઓ માટે નિશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોરબી જિલ્લાના માળિયા હળવદ હાઇવે પર રાપર ગામના પાટીયા પાસે આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સીતારામ યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

 

માળિયા હળવદ હાઇવે પર રાપર ગામના પાટીયા પાસે અણીયાળી ચોકડી થી ત્રણ કિલોમીટર આગળ અને માણાબા ગામના પાટીયા થી 2.5 કિલોમીટર પહેલા સીતારામ યુવા ગ્રુપ દ્વારા આશાપુરા માતાજીના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે રાત્રિના રોકાણ માટે સુવા બેસવા ની સુવિધા રાખવામાં આવેલ છે અને ચા નાસ્તો અને જમવાની સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઠંડાપીણા આઈસ્ક્રીમ અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને પદયત્રીઓને તંદુરસ્તીની કાળજી રાખવા માટે મેડિકલ સુવિધાઓ રાખવામાં આવેલ છે અને આ કેમ્પ તારીખ 1/ 10/ 2026 થી ચાલુ કરી દેવામાં આવશે અને આ કેમ્પના મુખ્ય આયોજક ભાગર્વ વિડજા ઉમેશ કૈલા રાજ પરેચા અને ધવલ વિડજા તથા અન્ય સેવાભાવી ભક્તો દ્વારા આ સીતારામ યુવા ગ્રુપ દ્વારા નિશુલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આ કેમ્પનો હેલ્પલાઇન નંબર 78 5 99 29 1 98

રિપોર્ટ ઈશાક પલેજા

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો