MORBI:મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોષીનુ દુઃખદ અવસાન બેસણું

MORBI:મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોષીનુ દુઃખદ અવસાન બેસણું

મોરબી : મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશી ઉ.વ. 49 (લોખંડવાળા) તે સ્વ. સુરેશભાઈ ધીરજલાલ જોશીના પુત્ર દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા તથા હિરેનભાઈ સુરેશભાઈ જોશીના મોટાભાઈ અને હરનિશભાઈ જોશી (પત્રકાર)ના સાળાનું તારીખ:30-09-2026 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું આવતીકાલે તારીખ 02-10-2026, શુક્રવારના રોજ સાંજે 4:00 થી 6:00 સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, પુજારા મોબાઈલ, સ્વામિ નારાયણ મંદિર વાળી શેરી, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. સુરેશભાઈ ધીરજલાલ જોશી (લોખંડવાળા)જોશી સ્ટીલ (મોરબી) હિરેનભાઈ જોશી મો. 9824217035

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો