પીપળીધામના સંત શિરોમણી શ્રી વાસુદેવબાપુને જગતગુરૂ રામદેવાચાર્ય મહારાજની પદવી એનાયત,,,હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે પધાર્યા..

પીપળીધામના સંત શિરોમણી શ્રી વાસુદેવબાપુને જગતગુરૂ રામદેવાચાર્ય મહારાજની પદવી એનાયત,,,હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે પધાર્યા..
————————————
ભારતભરમાંથી પધારેલ સંતો મહંતોના હસ્તે ચાંદીના સિંહાસન ઉપર આરુઢ કરી નામકરણ કરવામાં આવ્યું…
————————————
શ્રી રામદેવપીર મહારાજ અને સવારામ બાપાની પાવન તપોભૂમિ પીપળીધામના સંત શિરોમણીશ્રી વાસુદેવ મહારાજ ગુરૂશ્રી બળદેવદાસ મહારાજને જગતગુરૂ રામદેવાચાર્યની પદવી એનાયત કરવામાં આવી.
પાટડી તાલુકાના પીપળીધામ ના વાસુદેવ મહારાજ ગુરૂશ્રી બળદેવદાસ મહારાજને ભારત ભરમાંથી પધારેલ સંતો મહંતોના હસ્તે ચાંદીના સિંહાસન ઉપર આરૂઢ કરી શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્રોચ્ચાર સાથે જગતગુરૂ અનંત વિભૂતિ મહામંડલેશ્વર રામદેવાચાર્ય મહારજ ની પદવી એનાયત કરાતા સમસ્ત પ્રજાપતિ સમાજ બાપુના આર્શીવાદ લેવા પધારી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા માંથી શ્રી બાર પરગણાં ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ, પાટણ ના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, ખજાનચી મહેશભાઈ ઊંઝિયા,યુવા સંગઠન પાટણના પ્રમુખ સોહનભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય કમલેશભાઈ પ્રજાપતિ,પાટણ જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિના પ્રમુખ દીનેશચંદ્ર પ્રજાપતિ હારીજ,મંત્રી ભરતભાઈ પ્રજાપતિ,સહમંત્રી મોહનભાઈ પ્રજાપતિ,હારીજ ચાર પરગણા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ/ઓગડ તાલુકાના પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,મુકેશભાઈ મોરપિયા કસલપુરા,અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, રસિકભાઈ પ્રજાપતિ વડોદરા, કનુભાઈ મારૂ,મુકેશભાઈ દેવળીયા તાલાલાગીર, હશમુખભાઈ વામજા મોરબી, સહીત સમગ્ર પંથકમાંથી પ્રજાપતિ સમાજના આગેવાનો હાજર રહી પૂજ્ય વાસુદેવ મહારાજને ફુલહાર પહેરાવી સન્માનપત્રો આપી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો