ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા ખાદી ખરીદી કાર્યક્રમ

 પાટણ નગરપાલિકાના એક્ટિવ કોર્પોરેટર શ્રી ડોક્ટર મનોજભાઈ ઠાકોર તથા અશોકભાઈ સિંધવ ની આગેવાનીમાં શ્રી ભારતના લોકલાડીલા વડાપ્રધાનમાનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના સેવા લક્ષી કાર્યક્રમો થી શ્રી મહાત્મા ગાંધી જયંતી ની ઉજવણી કરવા માં આવી પાટણના સર્વ ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ તથા મહિલાઓ આજરોજ પાટણ બજારમાં બહોળી સંખ્યામાં લોકમત સાથે ખાદી અપનાવો દેશને સ્વાવલંબી બનાવો એવા નારા સાથે ગાંધી જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પાટણની પ્રજા પણ ભાજપ પાર્ટીના અનુશાસન ની ઝાંખી જોવા મળી શ્રી ગાંધીજીના આદર્શો તથા દેશની અખંડિતતા તથા રાષ્ટ્ર પ્રેમ ની વિચારધારા ને અત્યારે અને તેમના દેશ પ્રતિના આગળ વધારવા માટે જન્મ જયંતી નિમિત્તે પાટણની જનતાને સંદેશો આપવામાં આવ્યો દેશની પ્રગતિ માં સ્વાવલંબી બનવા નો એક અનોખો પ્રસંગ જે યાદગાર રહે તેવી શોભા આજે પાટણ ભારતીય જનતા પાર્ટી એ ખાદી ખરીદી અભિયાન થકરી પાટણના તથા નાગરિકોના દિલ જીતી લીધા

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો