#સેવાના_રંગ_રાષ્ટ્રને_સંગ












🇮🇳
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલ રમત-ગમત સંકુલ, પાટણ ખાતે “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ” રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા.
રંગોળીના રંગોમાં રાષ્ટ્રપ્રેમ, સેવાનો સંકલ્પ અને નવા ભારતની ભાવનાનો સુંદર સંદેશ જોવા મળ્યો. 🇮🇳🪷
#સેવા_સંકલ્પ_અભિયાન #પાટણ #રાષ્ટ્રસેવા #ભાજપ











