અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (કાંકરેજ) ના પ્રમુખ ના પિતાનું નિધન..

કાંકરેજ તાલુકાના કંબોઈ ના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ,કાંકરેજ ના પ્રમુખ વિનોદસિંહજી સોલંકી તથા દિવ્ય ભાસ્કરના રિપોર્ટર સજ્જનસિંહ સોલંકી ના પૂજ્ય પિતા દેવુસિંહ ખેતુસિંહ સોલંકી નું આજરોજ તા. ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ આકસ્મિક અવસાન થી પરિવાર માં ઘેરા શોકની લાગણી છવાઈ છે.સ્વ. દેવુંસિંહ સોલંકીની સ્મશાન યાત્રામા વિશાળ સંખ્યામાં સ્નેહીજનો જોડાઈ સ્વ.ના દિવ્યાત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી સ્નેહીજનો એ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530











