NARMADA: મધ્યપ્રદેશની પરિણીતાનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર રાજપીપળા 

મધ્યપ્રદેશની પરિણીતાનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર રાજપીપળા

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા વાડિયા જકાતનાકાથી મળી આવેલ મહિલાને રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવી હતી ત્યાં કાઉન્સિલિંગ દરમીયાન જાણવા મળ્યું કે અરજદાર ગામ:- કેરવા તા:- ઠીકરી જી. બડવાની મધ્ય પ્રદેશ ના રહેવાસી છે. તેઓ પરણિત છે અને સાસરી ગામ:- લીલવા ઠાકોર તા:- લીમડી જી:- દાહોદ છે. અરજદાર ના પતિ તેમજ લોકલ પોલીસ સ્ટેશન લીમડી ખાતે સંપર્ક કરતા જણાવેલ કે છેલ્લા દોઢ વર્ષથી અરજદાર પતિ સાથે રહેતા નથી. અરજદાર ના લોકલ પોલીસ સ્ટેશન બડવાની મધ્ય પ્રદેશ નો સંપર્ક કરી અરજદાર ના માતા – પિતા સાથે સંપર્ક કરી ઓળખ કરાવી તા:- ૦૯/૧૦/૨૦૨૬ શુક્રવાર ના રોજ અરજદાર ને તેમના માતા પિતા સાથે રાજી ખુશીથી મિલન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સંચાલક હિરલ વસાવા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી સખી

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો