પાલનપુર ખાતે હસ્તે ‘નવરંગ રાજપૂતી પોશાક’ના ભવ્ય શો-રૂમનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આજ રોજ પાલનપુર ખાતે હસ્તે ‘નવરંગ રાજપૂતી પોશાક’ના ભવ્ય શો-રૂમનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રાજપૂતી પોશાક એ આપણી શૌર્ય, સ્વાભિમાન અને ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે. પરંપરાગત પહેરવેશની આ વિરાસતને નવી ઓળખ આપતું આ સાહસ આપણી સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપશે.

આ શુભ પ્રસંગે શ્રી પરબતસિંહ રાજપૂત, શ્રી દશરથસિંહ રાજપૂત, શ્રી સૂરપાલસિંહ રાજપૂત, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ શ્રી અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે શ્રી રણછોડલાલ શંકરજી સોની, શ્રી વિપુલ રણછોડજી સોની, શ્રી જય વિપુલ સોની સહિત સમસ્ત સોની પરિવારને નવા વ્યવસાયિક સાહસ બદલ હાર્દિક અભિનંદન પાઠવી, વ્યવસાય ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સફળતાનાં નવાં શિખરો સર કરે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી.

પરંપરાનું ગૌરવ, સંસ્કૃતિનું જતન અને વ્યવસાયમાં પ્રગતિ — એ જ આપણી સમૃદ્ધ વિરાસતની સાચી ઓળખ છે

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો