ભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણ મહત્વપૂર્ણ ઠરાવ સર્વાનુમતે મંજૂર,કુંડોલપાલમાં ખનિજ ખનન મુદ્દે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી ફરજિયાત કરવા ઠરાવ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણ મહત્વપૂર્ણ ઠરાવ સર્વાનુમતે મંજૂર,કુંડોલપાલમાં ખનિજ ખનન મુદ્દે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી ફરજિયાત કરવા ઠરાવ

અરવલ્લીની ધરોહરના ડુંગરો અંગે 100 મીટરના માપદંડ પર પુનઃવિચાર કરવાની માંગ, ભિલોડા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરકાર સમક્ષ રજૂઆત

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણ મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. કુંડોલપાલ વિસ્તારમાં ખનિજ ખનનના મુદ્દે સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના ખનન કરવામાં ન આવે. કુંડોલપાલ વિસ્તારમાં ખનિજ ખનનને લઈને ચાલી રહેલા મુદ્દે સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હતો.બીજા ઠરાવમાં અરવલ્લીની ધરોહર સમાન પર્વતમાળાના ડુંગરો અંગે ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા ઉલ્લેખિત 100 મીટરના માપદંડ અંગે પુનઃવિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી. અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને તેના મહત્વને ધ્યાનમાં રાખીને આ મુદ્દે પુનઃવિચાર કરવા સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવાનો ઠરાવ કરાયો હતો.જ્યારે ત્રીજા ઠરાવમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ઓછા વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ભિલોડા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણેય ઠરાવો સર્વાનુમતે પસાર થતાં સ્થાનિક આગેવાનોએ તેને આવકાર્યા હતા. હવે આ ઠરાવો અંગે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશ

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો