ફૈઝ ખત્રી ..શિનોર

અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મ ના વિજય ના પ્રતીક સમાન વિજયાદશમી ( દશેરા ) ના પર્વ નિમિત્તે શિનોર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.આર
આર વસાવાની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં પી.આઈ .આર.આર.વસાવા ના હસ્તે ધાર્મિક વિધિ પૂર્વક શસ્ત્રો અને પોલીસ વાહનોની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે શિનોર પોલીસ સ્ટેશન નો તમામ સ્ટાફ હાજર રહી દશેરા પર્વ ની વિધિ નો લ્હાવો લીધો હતો
.









