21 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં વિજયાદશમીએ ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગ ઉપર નીકળી હતી રામ હનુમાન લક્ષ્મણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા આયોજન, રામલીલા મેદાન ખાતે 61 ફૂટ ઊંચો રાવણ 51 ફૂટ કુંભકરણ અને મેઘનાદ ભવ્ય આતસભાજી વચ્ચે દહન કરવામાં આવ્યો હતો કાર્યક્રમ નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં હાજરી આપી દે પાલનપુરમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાન સર્વે ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા
આ શોભાયાત્રા બપોરે લક્ષ્મણ ટેકરી હોલથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રા દિલ્હી ગેટ, રિસમાલા ચોક, ટેલિફોન એક્સચેન્જ, કીર્તિ સ્તંભ, અંબાજી માતાજી મંદિર, સંજય ચોક, ગઢામણમાર્ગ, હનુમાન શેરી, ખોડી લીમડા, ત્રણ બત્તી, નાની બજાર, મોટી બજાર, પથ્થર સડક, રેલવે ગેટ, દિલ્હી ગેટ, સંજય ચોક અને સીટીલાઇટ સહિતના માર્ગો પરથી પસાર થઈ ગુરુનાનક ચોક થઈ રામલીલા મેદાન ખાતે મોડી સાંજે પહોંચ્યું હતું
શોભાયાત્રા બાદ રામલીલા મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો વિજયાદશમીના આ પાવન પર્વે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક ઉત્સવને મોટી સંખ્યામાં જોડાયા હતા જોકે આ દશેરાના દિવસે રામજી મંદિર ખાતે સહસ્ત્ર પૂજાનું આયોજન પણ કરાયું હતું 













