KUCHH: કચ્છના રાપર નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળા નું પ્રભારી મંત્રી કાંતિ ભાઈ અમૃતિયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો

KUCHH: કચ્છના રાપર નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળા નું પ્રભારી મંત્રી કાંતિ ભાઈ અમૃતિયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો

રાપર નગરપાલિકા આયોજિત વોકલ ફોર લોકલ ના સ્વદેશી ચીજવસ્તુઓ ના સ્વદેશી મેળા નું આયોજન નગાસર તળાવ ખાતે કરવામાં આવ્યું છે તથા શિતલા માતા રોડ પર આવેલ ફટાકડા બજાર કે જેને કચ્છ ના પ્રભારી મંત્રી કાંતિ ભાઈ અમૃતિયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્થાનિક લોકો ને રોજગારી મળે અને સ્થાનિક વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા સ્વદેશી મેળા દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓ નું વેચાણ થાય તે માટે આયોજન કરવામાં આવે છે આજે સ્વદેશી મેળા માં પ્રભારી મંત્રી કાંતિ ભાઈ અમૃતિયા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ ના મહામંત્રી ધવલ ભાઈ આચાર્ય નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ વિકાસ ભાઈ રાજગોર જિલ્લા ભાજપ મંત્રી ઉમેશ ભાઈ સોની ભિખુભા સોઢા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા ગુમાનસિંહ સોઢા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા ઉપ પ્રમુખ બબી બેન સોલંકી શાસક પક્ષ ના નેતા મહાવીરસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહેન્દ્સિંહ વાઘેલા વિનુભાઈ થાનકી મદુભા વાઘેલા જિલ્લા પંચાયત ના સદસ્ય જયદિપસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા હમીરજી સોઢા ભગવાનદાન ગઢવી રાણા ભાઈ પરમાર કાનજીભાઈ આહિર લાલજી કારોત્રા તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી રામજીયાણી રાપર પીઆઇ આર.એલ ખટાણા પીએસઆઇ પી.એલ.ફણેજા પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર બાંભણીયા ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ શૈલેષ શાહ મહામંત્રી પ્રકાશ ભાઈ પટેલ ભાણજીભાઈ ભ્રાંસડીયા રમેશ ભાઈ ચાવડા પ્રદિપ સિંહ સોઢા યશ રાજગોર નવિનભાઈ માલી

ડાયાલાલ રાઠોડ જેરામભાઈ સોનારા તથા આગેવાનો મહિલાઓ શહેરીજનો તથા નગરપાલિકા નો સ્ટાફ અને સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી મેળા માં ત્રીસ જેટલા સટોલ અને ફટાકડા ના ચાલીસ જેટલા સ્ટોલ ઉભા કરવા મા આવ્યું હતું આવ્યા છે તદ્ઉપરાંત પ્રભારી મંત્રી કાંતિ ભાઈ અમૃતિયા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે નગરપાલિકા ના સ્ટાફ ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હોવાનું ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા એ એક મુલાકાત મા જણાવ્યું હતું

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો