જૂનાગઢ: માંગરોળના કેશોદ ચોકડી પર ટેન્કર બેકાબૂ , પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ  ચોકડી પર પેટ્રોલ-ડીઝલના ટેન્કરનો ગમખ્વાર અકસ્માત ..

“મોટી દુધૅટના ટળી, ” દુકાનોને  અડફેટે લેતાં નુકસાન થયાની આશંકા!

માંગરોળના કેશોદ ચોકડ પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરનો ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ  સજૉયો હતો …

જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હોવાનું  પ્રાથમિક અહેવાલો મળી રહ્યો છે.

ગ્રસ્ત વાત એ છે. કે અકસ્માતગ્રસ્ત ટેન્કર પેટ્રોલ- ડીઝલનું  હોવાથી જો આગ કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો મોટી દુધૅટના સજૉવાની પૂરેપૂરી શક્યતા હતી . અકસ્માત દરમિયાન રસ્તા પર આવેલ દુકાનોને પણ ટેન્કર અડફેટે લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધટનાની  જાણ થતાં જ નાઇટ પેટ્રોલીંગમાં માંગરોળ પોલીસ  તાત્કાલીક  સ્થળ પર પહોંચી હતી અને ટેન્કર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સવાલ એ છે.કે કેશોદ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમા આ અકઅકસ્માત કેવી રીતે સજૉયો…? દુકાનોને થયેલા નુકસાન અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે…..

——— રિપોર્ટર—— વસંતભાઈ અખિયા, માંગરોળ

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો