જૂનાગઢ: માંગરોળના જૂના બસ સ્ટેશન પાસે મોટરસાયકલમાં અચાનક આગ લાગતા અફરાતફરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આજરોજ જૂના બસ સ્ટેશન પાસે અચાનક એક મોટરસાયકલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે . મોટરસાયકલમાં આગ લાગતા જ આસપાસની વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સજૉયો હતો.

આગની જ્વાળાઓ જોઈ આસપાસની દુકાનોના વેપારીઓ તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી .મોટરસાયકલમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી સામે આવી નથી…

જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

——— રિપોર્ટર——-

વસંતભાઈ અખિયા,માંગરોળ

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો