4 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર અર્બુદા સેવા સમિતિ, ગુજરાત પ્રદેશ.મા.શ્રી વિપુલભાઈ ચૌધરી.ભણ “નૂતન વર્ષાભિનંદન સમારોહ”વિક્રમ સંવત ૨૦૮૩ કારતક સુદ એકમ
જય અર્બુદા સાથે જણાવવાનું કે આદર્શ અમૃત મહોત્સવના અધ્યક્ષ અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત મા.શ્રી વિપુલભાઈ ચૌધરી સાથે સ્નેહમિલન સમારોહ આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે સંપન્ન થશે. આદર્શ કેળવણી મંડળ તે માટે ગૌરવની લાગણી અનુભવે છે. સામાજિક સમરસતા-એકતા વર્તમાન સમય માટે જરૂરી છે તો આ સ્નેહ મિલન – નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમમાં આપ સર્વે આપની સ્નેહ શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહેશો એ જ અભ્યર્થના..તારીખ : ૧૦/૧૧/૨૦૨૬, મંગળવાર સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
8 સ્થળ : શ્રી માનસિંહભાઈ પૃ. પટેલ પ્રાર્થના ભવન, આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર
કે. કે. ચૌધરી(પ્રમુખશ્રી)
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર 









