MALIYA :માળીયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી

MALIYA :માળીયા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી

માળીયા,મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે, શિક્ષકોથી,શિક્ષકોથી દ્વારા કે.જી.થી પી.જી.સુધી ચાલતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જે શિક્ષકોના હિતોના રક્ષણ માટે, શિક્ષકોના પ્રશ્નો માટે સતત,અવિરત, કાર્યરત સંગઠન છે,શિક્ષકોના પ્રશ્નનોની સાથે સાથે રાષ્ટ્રસેવા માટે પણ શૈક્ષિક મહાસંઘ સમર્પિત છે,ત્યારે અખિલ ભારતીય સ્તરે 15 લાખ જેટલી સભ્ય સંખ્યા ધરાવતા આ સંગઠન માટે માળીયા તાલુકાની મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવેલ છે જેમાં અધ્યક્ષ તરીકે સુનિલભાઈ મગનભાઈ કૈલા માણાબા શાળા,મંત્રી તરીકે મયુરભાઈ હોથી બગસરા શાળા, સંગઠનમંત્રી તરીકે કાનાભાઈ દેવદાનભાઈ બોરીચા,લક્ષ્મીવાસ શાળા ઉપાધ્યક્ષ તરીકે મોરડીયા સતીષભાઈ કેશવજીભાઈ કોષાધ્યક્ષ તરીકે મંદરકી શાળાના સચિનભાઈ વિડજાને જવાબદારી આપવામાં આવેલ હોય નવી ટીમની રચના કરવામાં આવતા શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ પુસ્તક અર્પણ કરી આવકાર અને અભિનંદન પાઠવ્યા હતાં.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો