મોરબી મહાનગરપાલિકા ના મેયર ઉત્તમભાઈ સુરાણી ના દાદીમાનું દુઃખદ અવસાન

દુઃખદ અવસાન / સ્મશાનયાત્રા
===========================
મોરબી મહાનગરપાલિકા ના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી ના દાદીમા શ્રી સ્વ જયાબેન રાઘવજીભાઈ સુરાણી ઉમર વર્ષ ૯૫
તા.૦૫.૦૯.૨૦૨૬ ને શનિવાર ના રોજ દુઃખ અવસાન થયેલ છે
તેમની અંતિમયાત્રા તા.૦૬.૦૯.૨૦૨૬ ને રવિવાર સવારે ૦૮.૩૦ કલાકે
શ્રીજી પાર્ક-૨ આનંદનગર ની બાજુમાં પાપાજી ફનવર્લ્ડ પાછળ શનાળા બાયપાસ રોડ મોરબી ખાતે થી પંચાસર રોડ ખાતે સ્મશાનગૃહ જશે

રતીલાલ રાઘવજીભાઇ સુરાણી
9638218737
ચંદુભાઈ રાઘવજીભાઇ સુરાણી
9687525082
મહેશભાઈ રાઘવજીભાઇ સુરાણી
9925913224

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો