Rajkot: રાજકોટ લોકમેળો ૨૦૨૬: મેળામાં સર્વેલન્સ માટે વિડીયો કેમેરા સાથે ૧૮ વોચ ટાવર

તા.૬/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કેમેરા દ્વારા લાઈવ ટેલિકાસ્ટનું કંટ્રોલ રૂમમાં થતું મોનીટરીંગ

Rajkot: રાજકોટના રેસકોર્સ મેદાનમાં ‘વિરાસતથી વિકાસ – ૨૦૨૬’ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે. ક્રાઉડ મેનેજમેન્ટ તેમજ લોકોની સુરક્ષા માટે સતત વોચ રાખી શકાય તે માટે ૧૮ જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. કેમેરા ટીમ દ્વારા મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવે છે. જેનું લાઈવ મોનીટરીંગ કંટ્રોલ રૂમ દ્વારા સતત કરવામાં આવે છે.રાજકોટ 6 જેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન પર મેળો લાઈવ જોઈ શકાય છે. કોઈનું બાળક ભૂલું પડી જાય તો બાળકના વાલીને જાણ અર્થે બાળકને એલ.ઈ.ડી. સ્ક્રીન પર દેખાડી સાથોસાથ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. જેથી ઓળખવામાં સરળતા રહે અને વહેલી તકે તેમનો મેળાપ થઈ શકે.

લોકમેળામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મોનીટરીંગ અર્થે સી.સી.ટી.વી., વિડીયો કેમેરા અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો