વેચાણ અંગેની જાહેર નોટીસ

આથી આ જાહેર નોટીસ આપી જાહેર જનતા જોગ જણાવવાનુ કે, ગુજરાત રાજ્યના વડોદરા ડિસ્ટ્રીકટ, સબ-ડિસ્ટ્રીકટ તાલુકો વાઘોડીયાના મોજે ગામઃ જરોદ ના બ્લોક નંબર : ૧૦૫૮ વાળી જુની શરતની ખેતીલાયક ઉપયોગની જમીન કે જેનું ક્ષેત્રફળ છે. આરે. ૧-૮૦-૦૩ ચો.મી. છે. જેનો આકાર રૂા. ૮.૮૮ પૈસા છે. જે જમીનનો ખાતા નં. ૧૩૦૪ છે. તે જુની શરતની ખેતીલાયક ઉપયોગ વાળી જમીન તથા બ્લોક નંબર : ૧૦૫૮/૧ વાળી જુની શરતની ખેતીલાયક ઉપયોગની જમીન કે જેનું ક્ષેત્રફળ હે. આરે. ૦-૧૨-૦૧ ચો.મી. છે. જેનો આકાર રૂા. ૦.૭૨ પૈસા છે. જે જમીનનો ખાતા નં. ૧૫૮૨ છે. તે જુની શરતની ખેતીલાયક ઉપયોગ વાળી જમીન તથા વડોદરા ડિસ્ટ્રીક્ટ, સબ-ડિસ્ટ્રીકટ તાલુકો વાઘોડિયાના મોજે ગામ: લીલોરા ના બ્લોક નંબર : ૫૧૯(જુનો બ્લો નંબર ૩૯૧) વાળી જુની શરતની ખેતીલાયક ઉપયોગની જમીન કે જેનું ક્ષેત્રફળ હે. આરે. ૧-૧૦-૧૪ ચો.મી. છે. જેનો આકાર રૂા. ૩.૬૬ પૈસા છે. જે જમીનનો ખાતા નં. ૪૯૩ છે. તે જુની શરતની ખેતીલાયક ઉપયોગ વાળી જમીન તથા બ્લોક નંબર : ૫૨૦ (જુનો બ્લોક નંબર ૩૯૧) વાળી જૂની શરતની ખેતીલાયક ઉપયોગની જમીન કે જેનું ક્ષેત્રફળ હે. આરે. ૦-૩૮-૭૭ ચો.મી. છે. જેનો આકાર રૂા. ૧.૨૯ પૈસા છે. જે જમીનનો ખાતા નં. ૪૯૩ છે. તે જુની શરતની ખેતીલાયક ઉપયોગ વાળી જમીન હાલ (૧) પટેલ મૃદુલાબેન કનૈયાલાલની દિકરી તે સુરેશભાઇ પુંજાલાલ પટેલના પત્ની (૨) પટેલ રાહુલભાઈ સુરેશભાઈ (૩) વંદનાબેન સુનીલકુમાર પટેલ (૪) સ્વીનર સુનીલકુમાર પટેલ (પ) સ્વાતિય સુનીલકુમાર પટેલ (દ) હર્ષ સુનીલકુમાર પટેલના સંયુક્ત નામે ચાલી આવેલ છે. જે જમીન તેઓના માલીકીની તથા પ્રત્યક્ષ કબજા ભોગવટાની ચાલી આવેલી હોવાનું જણાવી મારા અસીલને અવેજ લઈ વેચાણ આપવાનુ નકકી કરેલ છે. જેથી સદર જમીન અંગે કોઇનો હકક-હિસ્સો, હિત-સંબંધ, લાગભાગ, અધિકાર, લીયન, લીસપેન્ડન્સ, ખોરાકી-પોષાકી, ઇલાખો તથા તર-તકરાર, વાંધો હોય તથા સદરહુ જમીન અંગે કોઇપણ પણ વારસદાર, બેંક, વ્યક્તિ, સંસ્થા કે સરકારી, અર્ધ સરકારી એમને કોઇ પણ ત્રાહીત વ્યક્તિની પ્રેઇપણ પ્રકારનો વાંધો તકરાર, કડા કિસ્સો અધિકાર, બાનું, સાટાખત, સોદાચિઠ્ઠી કે દસ્તાવેજ હોય કે અન્ય કોઈપણ પ્રકારના ભરણપોષણ કે ઈઝમેન્ટ રાઈટ્સ હોય કે રસ્તાના આવવા જવાના હકક કે અધિકાર હોય તો તેઓએ દિન-૭ માં સબળ આધારભુત દસ્તાવેજી પુરાવા નકલ સાથે અમો એડવોકેટ ની ઓફીસે રૂબરૂ અથવા ૨જીસ્ટર્ડ પોસ્ટ દ્રારા લેખિત વાંધા સાથેની જાણ કરવી અન્યથા કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ઈસમનો કોઈપણ પ્રકારના હક, હિસ્સો, રાઇટ યા ટાઇટલ ઈન્ટરેસ્ટ સદર જમીનમાં છે નહી અને હોય તો તે જતા યાને વેવ કરેલ છે. તેમ માની અમારા અસીલ સદર જમીનની વેચાણ ને લગતી આનુષંગિક કાર્યવાહી કરીને સદરહુ મિલનનો પાર્કો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી લેશે. ત્યારબાદ કોઈપણ પ્રકારનો વાંધો કે હરક્ત કોઈપણ તબકકે ચલાવી લેવામાં આવશે નહી જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી…

સ્થળ : વડોદરા
તારીખ : ૦૮/૦૯/૨૦૨૬

જયેશ આર. કોરાટ
શ્વેતા જે. કોરાટ તથા બ્રિજેશ આર. વામજા
તે ખરીદનારનાં એડવોકેટ

૪૧૩, બ્લુ સ્ટોન, સ્કાયઝોન શોપિંગ સેન્ટર પાસે,
શ્યામધામ મંદિર, સરથાણા જકાતનાકા
સુરત – ૩૯૫૦૦૬ | મોબાઈલ નં. ૯૩૭૭૭ ૩૭૩૯૬

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો