શહેરા નજીક ભેસાલ ગામે રોડ કિનારેથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો: વન વિભાગે તપાસ હાથ ધરી

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના ભેસાલ ગામે માર્ગની સાઈડમાં એક દીપડો મૃત હાલતમાં જોવા મળતા વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ બનાવ અંગે ભેસાલ ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા તાત્કાલિક મંગલણીયા રાઉન્ડ ફોરેસ્ટરને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરા રેન્જ ફોરેસ્ટર ઓફિસર વી. જી. ગઢવી સાહેબ પોતાના સ્ટાફ સાથે રૂબરૂ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા મૃત મનોહર વન્યજીવ નર દીપડો હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબજો મેળવીને પંચનામું તથા પી એમ કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીહતી

 

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો