કિલ્લા પારડી સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામા આવી હતી

ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા.
કિલ્લા પારડી આર જે દમણવાલા સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ શાળા માં વિદ્યાર્થીઓએ ભાષા પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી અને અનેક પ્રકારની
ઉજવણી કરી કરી હતી અને વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાયા હતા જેમ કે નાટક, કવિતા પઠન અને સંગીત પ્રસ્તુતિ, જે હિન્દી ભાષાના વિવિધ પાસાઓને ઉજાગર કરતા હતા.
વિદ્યાર્થીઓએ હિન્દી ભાષામાં નિબંધ લેખન સ્પર્ધાનું પણ આયોજન કર્યું, જેમાં અનેક સર્જનાત્મક અને વિચારશીલ નિબંધો રજૂ કરવામાં આવ્યા.
આ ઉજવણી દ્વારા હિન્દી ભાષાની મહત્તા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો