પારડીના પરિયાથી ૧૯ વર્ષીય યુવક ગુમ

ચંદ્રવદન બી મકવાણા

પારડી તાલુકાના પરિયા વેલવાગડ, તડી ફળિયા ખાતે રહેતા ૨૧ વર્ષીય વ્રતિકભાઈ વિજયભાઈ પટેલ તા. ૧૫-૧૦-૨૦૨૬ના રોજ રાત્રે ૮-૩૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી નોકરીએ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા નથી. તેમની શોધખોળ કરતાતેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ વ્રતિક પાતળો બાંધો, ઘઉંવર્ણ અને ૫ ફૂટ ૨ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે મરૂન કલરનો લાંબી બાંયનો શર્ટ, કાળા કલરનો પેન્ટ અને કાળા કલરના સેન્ડલ પહેરેલા હતા. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને પણ આ યુવકની ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશનનો ૯૮૭૯૧૯૯૧૯૯, પોલીસ કંટ્રોલ રૂમનં.-૦૨૬૩૨–૨૫૩૩૩૩/૨૪૨૯૦૦ અને ઈ–મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાંજણાવાયું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો