સંતરામપુર તાલુકાના ભમરી કુંડા ગામેથી ખેડૂત ના ઘર પાસે આવેલ ખેતર માંથી આશરે 8ફૂટ મહાકાય અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આ અજગર થી સ્થાનિક ખેડૂત તેમજ બાળકો ભયભીત થયા હતા.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

ખેડતું દ્વારા વનવિભાગ ને જાણ કરતા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યો ની ટીમ લઇ વનવિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા આ મહાકાય અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતરામપુર વન વિભાગ દ્વારા આ મહાકાય અજગર ને જંગલ વિસ્તાર માં મુક્ત કરવામાં આવ્યો હતો









