0%

જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રાતે સફાઈદાર કામદારો અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર આપી અને મીઠાઈના પેકેટ આપી ને દિવાળી પૂર્વની ઉજવણી કરવામાં આવી

8 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં દિવસે નવાવસ્ત્રો અને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને ગ્રુપ મિત્રો ના અને વિમુબેન જીવરામ (UK) સહયોગથી રાતે સફાઈ કામદારો બહેનોને સાડીઓ આપવામાં આવી જરૂરિયાત મંદ લોકોને વસ્ત્રો અને ટીશર્ટના જીન્સ અને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું- કાલી ચૌદસ દિવસે આપીને દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી દિવાળી પર્વ ચાલી રહ્યાં છે.ગણા લોકો ઉત્સાહી છે દિવાળી જેવા તહેવારોમાં અજવાળુથાય.જીવ દયા ફાઉન્ડેશનદ્વારા દિવાળીના તહવારમાં અલગ અલગ સેવાઓ આપે છે.સેવા કાર્યમાં ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ. ધનેશભાઈ રેડિયમ વાળા.પ્રહલાદભાઈ પ્રજાપતિ. અશોકભાઈ પઢીયાર. સેવા આપી હતી અને જીવફાઉન્ડેશનનાઠાકોરદાસ ખત્રીદિવાળીસિઝનમાં પણ પોતાનો રોજગારધંધો છોડીને સેવા કરતો હોય છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો