ચંદ્રવદન બહાદુભાઈ મકવાણા

પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ના ગુનામાં વોન્ટેડ આરોપી શ્રવણ ઉર્ફે બાબા નાગોરાવ કિશન ભદરગે વોન્ટેડ આરોપીને પારડી પોલીસ ની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપી ની ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી










