MORBI:મોરબી ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિપેડ ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

MORBI:મોરબી ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિપેડ ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

મોરબી ખાતે આયોજિત BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા અર્થે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી ખાતે આગમન થતાં હેલિપેડ પર ઉષ્માભર્યું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને પ્રફુલભાઈ પાનેસેરીયા પણ પધાર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના મોરબી આગમન વખતે મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ સોમાણી, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ દ્વારા તેમનું સાદર અભિવાદન કરાયું હતું.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો