જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ બારા ખાતે આજરોજ બે પરિવારો વચ્ચે અથડામણની ધટના સામે આવી છે.

આ ધટનામાં કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.
ધટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. બીજીતરફ, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદ બાદ જ ધટનાની વધુ વિગતો સામે આવશે…
——— રિપોર્ટર——
વસંતભાઈ અખિયા, માંગરોળ
મો. 9979589667









