નૂતન અખિલેશ્વર ચોરસિયા, સોળસુંબા ગામના ઉપસરપંચ બનતા ગ્રામજનો દ્વારા અભિનંદન વર્ષા થઈ

જામનગર (ભરત ભોગાયતા)
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ગામમાં ઉપસરપંચ તરીકે. નૂતન અખિલેશ્વર ચોરસિયા ચૂંટાયા છે
ચોરસિયા પરિવારની બંને હોનહાર દીકરીઓ અંજલિ અને નૂતન ની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી થઈ છે
આ વખતે જોવાનું એ છે કે દીકરીઓના પરિવારજનોને કેટલું ગૌરવ થતું હશે તે પણ મહત્વનું છે
આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરે છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય local body ruling માં ગુજરાતમાં પચાસ ટકા બેઠકો બહેનો માટે અનામત છે
ત્યારે ગામ માટે જબરું વિઝન ધરાવનાર નૂતન પોતાની નિમણૂકને. સાર્થક કરવા ખૂબ જ ઉત્સાહી છે

નૂતનની બહેન અંજલિ જયપુરમાં 2024 માં યોજાયેલી z ni બ્યૂટી કોન્ટેસ્ટ માં વિજેતા થઈ હતી
અંજલી ફોટો અને વીડિયો શૂટિંગ તેમજ મોડેલિંગ કરે છે અને પોતાની હોનહાર કારકિર્દી બનાવે છે
અંજલિની તે વખતની વિગત નીચે મુજબ છે

Regards
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,
8758659878
bhogayatabharat@gmail.com








