દિવાળી ના તહેવારો નિમિત્તે ફટાકડા અને મીઠાઈના પેકેટનું વિતરણ

3 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

દિવાળી ના તહેવારો નિમિત્તે ફટાકડા અને મીઠાઈના પેકેટનું વિતરણ. પાલનપુરમાં આવેલ આકાંક્ષા પુનઃવર્ષન કેન્દ્ર- લક્ષ્મીપુરામાં દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પાલનપુર માં પાલનપુરમાં આવેલ આકાંક્ષાપુનઃવર્ષન કેન્દ્ર લક્ષ્મીપુરા માં દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી સહયોગ થી ફટાકડા અને મીઠાઈ ના પેકેટ આપીને દિવાળી પૂર્વની ઉજવણી કરવામાં આવી નાના બાળકોચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદઆનંદ મળ્યાબાળકો આનંદિતથઈ ગયા સેવા કાર્યમા સહભાગી ઠાકોરદાસ ખત્રી, દિનેશભાઈ શર્મા રાહુલ ભાઈ લિમ્બાચિયા ધનેશભાઈ રેડિયમ વાળા. દિનેશભાઈ ચૌધરી. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર સહિત સર્વે સેવાભાવીઓ અને વનરાજસિંહ ચાવડા, કરુણાબેન મકવાણા અને સ્ટાફગણ ઠાકોર દાસ ખત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંપાલનપુરમાં અને આજુબાજુઆદિવાસી વિસ્તારમાં અલગઅલગ સેવાઓ નાના બાળકોમાટે નાસ્તો અને ભોજન.સ્લીપર પલ સ્કૂલબુટ,સ્ટેશનરી સામાન નુંવિતરણ કરવામાં આવશેમીઠાઈના પેકેટ વિતરણ દિવાળીસુધી સેવા ચાલુ રહેશે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો