ડૉ. મિહિર દવેનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ 2026’ થી સન્માન

1 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ડૉ. મિહિર દવેનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ 2026’ થી સન્માન ડૉ. મિહિર દવેને મહેસાણા ખાતે યોજાયેલા સમારોહમાં પ્રતિષ્ઠિત _’ગુજરાત ગૌરવ એવોર્ડ 2026’_ થી સન્માનિત કરવામાં આવ્યા. પ્રાધ્યાપક તરીકેની તેમની કારકિર્દી દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ અને યુવા નેતૃત્વના ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ એવોર્ડ મહેસાણા મહાનગરપાલિકાના માનનીય મેયર _શ્રીમતી સોનલ પ્રજાપતિ_ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારના વિમુક્ત અને વિચરતી જાતિઓ સમુદાયો માટેના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય _શ્રી ભરત પટણી_ ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો