ખેલૈયાઓની આતુરતાનો અંત : ‘હૈયે રાખી હોંમ … મારે ચિતરાવું સે નોંમ …’ આજથી નવરાત્રીનો પ્રારંભ *માઇભક્તો નવ દિવસ માં જગદંબાની કરશે આરાધના* 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ખેલૈયાઓની આતુરતાનો અંત : ‘હૈયે રાખી હોંમ … મારે ચિતરાવું સે નોંમ …’ આજથી નવરાત્રીનો પ્રારંભ *માઇભક્તો નવ દિવસ માં જગદંબાની કરશે આરાધના*

*મોડાસા શહેરમાં કોમર્શિયલ નવરાત્રિઓનો વધતો ક્રેજ, પાસ ના પૈસા ન ખર્ચી શકનાર ખેલૈયાઓ નિરાશ*

નવરાત્રી એટલે આદ્યશક્તિ માં ની આરાધના કરવાનો દિવસ માતાજીના આ નવલા નોરતામાં ભક્તિ, શક્તિ અને આરાધના મહાપર્વના નવ દિવસના લગલગાટ ઉપવાસ વ્રત સાથે માતાજીના પુજા પાઠ યજ્ઞ હવન તથા મહાશક્તિ માં અંબાના અનુષ્ઠાનો ઘરે ઘરે અને શેરીઓ તથા જાહેરસ્થળોએ ભાવથી ઉજવાય છે આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. હૈયે રાખી હામ… મારે ચિતરાવુ સે નામ… જેવા ગરબાઓના તાલે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ખેલૈયાઓ થનગનવા માટે તૈયાર છે

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ખેલૈયાઓ પણ નવરાત્રીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે નવરાત્રી પર્વ પહેલા ટ્રેડિશનલ ડ્રેસ,ગરબા પ્રેક્ટિસ અને અવનવા ગરબા સ્ટેપ કરી લોક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ખેલૈયાઓ પ્રથમ નોરતે જ મનમુકીને ઝૂમવા અધીરા બન્યા છે નવરાત્રી મહોત્સવ માટે વિવિધ યુવક મંડળોએ તૈયારીઓ પૂર્ણ કરી ખેલૈયાઓને આવકારવા સજ્જ બન્યા છે.મોડાસા શહેર નવરાત્રી મહોત્સવમાં ઝગમગી ઉઠશે રાત્રિનો નજારો માણવાલાયક હોય છે ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબા રમવાની સાથે નાસ્તાનો લુપ્ત ઉઠાવી શકે તે માટે ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

તરવાથી ઉત્તરાજ તરફ જવાના માર્ગની બાજુમા ઝાડી-ઝાંખરાને કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જેના પગલે આ માર્ગ પર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા ઝાડી-ઝાંખરાની સફાઈ કરાવવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો