હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૯-૧૦-૨૦૨૬ થી તા.૦૫-૧૧-૨૦૨૬ દરમમયાન વલસાડ

જજલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત
પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીિે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ
આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બિવા માટે ખેડુતોના ખેત ઉત્પાહદત પાક, ખેતરમાં કાપણી
કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાયયવાહી કરવી, અથવા
પ્લાસ્સ્ટક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી
ઢગલાની નીિે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
ખાતર અને ચબયારણના મવક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરચક્ષત રાખવા.
એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મમત્રોએ કાળજી રાખી આગોતરા સાવિતીના પગલા લેવા અનુરોધ
કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરચક્ષત રાખવા. એ.પી.એમ.સી.મા વેિાણ
અથે આવતી પેદાશો આ હદવસો દરમમયાન ટાળવી અથવા સુરચક્ષત રાખવા.
આ અંગે વધુ જાણકારી આપના મવસ્તારના ગ્રામસેવક / મવસ્તરણ અમધકારી / તાલુકા અમલીકરણ
અમધકારી / મદદનીશ ખેતી મનયામક (તા.મુ.), જજલ્લા ખેતીવાડી અમધકારી, નાયબ ખેતી
મનયામક(તાલીમ), KVK અથવા હકસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપકય
કરવા જજલ્લા ખેતીવાડી અમધકારી વલસાડ દ્વારા જણાવાયુ છે.









