મદદનીશ શ્રમ આયુક્ત કચેરી જામનગર, દ્વારા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ
શ્રમ યોગી માટે નો
ઈ શ્રમ કાર્ડ નો
ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી નો કાર્યક્રમ સરકારી શ્રમ અધિકારી ધ્વનિબેન રામી ની
ઉપસ્થિતિ માં ખાડીવાડ, બેડી, જામનગર ખાતે યોજાયો હતો


જેમાં સહયોગી તરીકે
પંકજભાઈ જોષી. ( એડવોકેટ & નોટરી)
જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ.,
જે એમ. પરમાર લેબર લો કન્સલ્ટ ,
અનિલભાઈ પરમાર હરીશભાઈ ભાઈ ચૌહણ. સફાઈ કામદાર પ્રતિનિધિ
સ્થાનિક આગેવાન અબ્બાસ સુલેમાન કકલ.હાજર રહેલ અને બહોળી સંખ્યા માં લાભાર્થી ઓએ ભાગ લીધો હતો
ઉલ્લેખનીય છે કે , ભારત સરકાર અને ગુજરાત સરકારની શ્રમિકો માટેની પ્રતિબધ્ધતા અનેક યોજનાઓમાં તરી આવે છે જેથી આ નીતિ સાથે જામનગરનું સ્ટેટ લેબર ડિપાર્ટમેન્ટ પણ આ જ દિશામાં કદમ મિલાવીને શ્રમિકો સુધી યોજનાઓ પહોંચાડી રહ્યું છે
રિગાર્ડઝ
ભરત જી ભોગાયતા
પત્રકાર
B.sc.,Ll.b., d.n.y.(GAU),Journalisam (hindi),ind rltn &prsnl mamg
8758659878
Bhbhogayatabharat@gmail.com









