વિકસિત ભારત અંતર્ગત એંગોલા પ્રાથમિક /માધ્યમિક શાળામાં ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન

21 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વિકસિત ભારત અંતર્ગત એંગોલા પ્રાથમિક /
માધ્યમિક શાળામાં ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. શ્રી ભરત bhai રાવલ. તથા આચાર્ય અને સ્ટાફ ગણ સાથે બાળકો એ ઉમંગ ભેર ભાગ લીધો.
શાળામાં ગ્રામ જનો S. M. C. અને વાલીમંડળ ખુબજ સક્રિય હતું તેમણે બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત પણ કરી. શિક્ષકોએ પણ બાળકોને વ્યક્તિગત મતગદર્શન પુરૂ પાડ્યું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો