ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

રીપોર્ટ આસીફ લુણાવાડા 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.એમ.કે. ખાંટનાઓએ મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.

દરમ્યાન ગત તારીખ ૨૭/૧૦/૨૦૨૬ ના રોજ બાકોર પો.સ્ટે. ખાતે ફ.ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૬૦૫૮૩/૨૦૨૬ મુજબ ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હો ડીટેકટ કરવા સારૂ પોલીસ ઇન્સ. એમ.કે. ખાંટ નાઓએ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવેલ જે આધારે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. પી.એમ.મકવાણા, એ.એસ.આઇ. વિશ્વજીતસિંહ, અ.હે.કો. નરેંદ્રકુમાર, અ.હે.કો.અજયસિંહ, અ.પો.કો.મહેંદ્રસિંહ, અ.પો.કો. નિરવકુમાર, તથા ડ્રા.એ.એસ.આઇ. સુભાષભાઇ નાઓએ મહીસાગર, ખેડા, આણંદ તથા અમદાવાદ જીલ્લાના હાઇવે, પેટ્રોલપંપ અને હોટલોના ૭૦ થી વધુ સી.સી.ટી.વી. ચેક કરેલ અને હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી આ ગુન્હામાં સંડોવાયેલ જગદીશ ઉર્ફે જગો ઉર્ફે રાજ ગોરધનભાઇ રાઠોડ રહે, આણંદ નાઓને ઘરફોડ ચોરીમાં વપરાયેલ ઇક્કો ગાડી અને બાઇક તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ધોળકા (અમદાવાદ જીલ્લો) ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બાકોર પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

આ આરોપીની ઉંડાણ પુર્વક તપાસ કરતા તેના ઉપર ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના કુલ ૬૦ થી વધુ ગુન્હા દાખલ થયેલ છે અને ૦૯ જેટલા ગુન્હાઓમાં તે પોતે વોન્ટેડ હોવાનુ જણાઇ આવેલ.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો