MORBI:મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોષીનુ દુઃખદ અવસાન બેસણું


મોરબી : મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશી ઉ.વ. 49 (લોખંડવાળા) તે સ્વ. સુરેશભાઈ ધીરજલાલ જોશીના પુત્ર દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા તથા હિરેનભાઈ સુરેશભાઈ જોશીના મોટાભાઈ અને હરનિશભાઈ જોશી (પત્રકાર)ના સાળાનું તારીખ:30-09-2026 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું આવતીકાલે તારીખ 02-10-2026, શુક્રવારના રોજ સાંજે 4:00 થી 6:00 સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, પુજારા મોબાઈલ, સ્વામિ નારાયણ મંદિર વાળી શેરી, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. સુરેશભાઈ ધીરજલાલ જોશી (લોખંડવાળા)જોશી સ્ટીલ (મોરબી) હિરેનભાઈ જોશી મો. 9824217035













