જામજોધપુરના પૂર્વ MLA ની મહેનત ફળી –

 

તેપૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા એ કરેલ  રજૂઆત

આજે મુખ્યમંત્રી ની વર્ચુઅલ ઉપસ્થિતી માં  સબ ડીસીટ્રકt hospital   જામજોધપુર મુકામે સ્પેશિયાલિસ્ટ સુવિધા થી સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલનું મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ની વર્ચુઅલ ઉપસ્થિતી માં તથાસાંસદ પુનમ બહેન માડમ તથા જિલ્લા તાલુકા શહેરના વિવિધ આગેવાનો ની ઉપસ્થીતીમાં તા. ૨૪-૧૦ ર૬ ના રોજ ૧૦-૦૦ વાગ્યખાત મુર્હત કરવામાં આવશે આમ ડિસ્ટ્રીક હોસ્પિટલ થાય તે માટે ની માંગ પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા દવારા કરવામાં આવેલ જેમાંગ પુરી થતા જામજોધપુર શહેર અને તાલુકાની જનતા ની આરોગ્યલક્ષી સેવામાં ઉમેરો થયો છે અને જેમનો તાલુકા ની જનતાને બહોળા પ્રમાણમાં લાભ મળશે પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા એ જે તે સમયે ડાયાલીસ સેન્ટર ગુજરાતમાં જામજોધપુર માં આવેલ ત્યારે ઉદ્ધાટન સમયે ચિરાગભાઈ કાલરીયા એ તેમના ધારાસભ્ય ના કાર્યકાળ દરમ્યાન સબ ડિસ્ટ્રીક હોસ્પીટલ આપવા ની માંગ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પત્ર લખી કરાઈ હતી આમ પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા દવારા તાલુકામાં લોકો માટેઆરોગ્યલક્ષી સુવિધા વધારવા સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ નું ભૂમિપુજન થનાર છે ત્યારે રાજ્ય સરકારનો તાલુકાની જનતા વતી આભાર માની પૂર્વ ધારાસભ્યએ વધુ માં જણાવેલ કે આ અંગે વિરોધ પક્ષ દ્વારા પોતાની માંગ અંગેના લીંબડ જશ ખાટવાના વાહિયાત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છેબને પત્રો જે પૂર્વ ધારાસભ્ય દ્વારા માંગ કરાઇ છે તે જુના પત્રો  

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો