પારડી.SMC ની ટીમે રેડ કરી દમણ થી સુરત લઈ જવાતો દારૂ ઝડપાયો હતો

મકવાણા ચંદ્રવદન બહાદુરભાઈ
કિલ્લા પારડી કિકરલા ગામે એસએમસી ની ટીમે દમણ થી સુરત લઈ જવાતો સાથે પાંચ મહિલા સહિત બે રિક્ષા ચાલકો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી એસએમસી ની ટીમે ટ્રેપ ગોઠવી આ તમામ મુદા માલ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો