WAKANER:વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં વિઘ્નહર્તા દેવને રંગે ચંગે વિદાય અપાઈ.

WAKANER:વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં વિઘ્નહર્તા દેવને રંગે ચંગે વિદાય અપાઈ.

વાંકાનેર ના જડેશ્વર સ્થિત નવા કોઠારીયા પ્રાથમિક શાળા એટલે પ્રવૃત્તિઓનું ઘર. આ શાળા શિક્ષણ, સંસ્કૃતિ અને સંસ્કાર નો ત્રિવેણી સંગમ છે. અહીં ભાદરવા સુદ ચોથ ગણપતિ ની સ્થાપના નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલી. જેમાં નાના બાળ દેવો દ્વારા જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા બનાવવામાં આવેલા. ગઈકાલે ભાદરવા સુદ અગિયારસ ના દિવસે બાપાને બાળદેવો અને શિક્ષકો દ્વારા શાળા કક્ષાએ જ ભવ્ય વિદાય આપવામાં આવી. માટીના ગણપતિને પાણીમાં પધરાવી દેવામાં આવી અને તે માટે શાળામાં સ્થિત વૃક્ષોને અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કુબાવત, ધર્મેશભાઈ પટેલ, હિરેનભાઈ ઠાકર, હેતલબેન મકવાણા તથા આચાર્ય અનિમેશભાઈ દુબરીયા દ્વારા કરવામાં આવેલુ.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો