ભિલોડા તાલુકાના નાંદોજ, વાંકાનેર અને રિંટોડા ગામે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી બની માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા તાલુકાના નાંદોજ, વાંકાનેર અને રિંટોડા ગામે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી બની માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગામના શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી અને માતાજીની ભક્તિમાં રંગાયેલા ઉત્સાહી માહોલનો અનુભવ કર્યો. ગામના વડીલો, યુવાનો અને સૌ ગ્રામજનો દ્વારા મળેલા પ્રેમભર્યા આવકારથી મન આનંદિત થયું. આપ સૌનો સ્નેહ અને વિશ્વાસ જ જનસેવાના માર્ગે સતત આગળ વધવાની પ્રેરણા આપે છે.મા અંબા સૌના પરિવાર પર કૃપા વરસાવે, દરેક ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તથા સૌના જીવનમાં આનંદ અને ખુશીઓનું આગમન થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો