કાલોલને મળી જ્ઞાનની ભેટ: સરકારી તાલુકા ગ્રંથાલયની સેવાઓ લોકાર્પિત, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન.
MORBI:મોરબીમાં તસ્કરોનો આતંક: સરદાર રોડ પર જવેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડી ₹૧૭.૨૪ લાખના સોના-ચાંદીની ચોરી
HALVAD:હળવદ સબ પોસ્ટ ઓફિસમાં ગંભીર કૌભાંડ: જોઈન્ટ એકાઉન્ટમાં યુવકની બોગસ સહી કરી મોબાઈલ નંબર બદલનાર મહિલા સામે ગુનો દાખલ
મેઘરજ – WhatsApp પર APK ફાઇલ મોકલી 67 વર્ષીય નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે ₹ 55,998ની સાયબર છેતરપિંડીનો આક્ષેપ – મોબાઈલ ફોર્મેટ માર્યા બાદ સમગ્ર ઘટના સામે આવી
મેઘરજ- રામગઢી બજારમાંથી યુવકનું અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી માર માર્યાનો આક્ષેપ, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા