MORBI:મોરબીના ઘૂંટુ પ્રાથમિક શાળામાં ‘શિક્ષક દિન’ની અનોખી ઉજવણી: ‘ટીચર-પોડકાસ્ટ’, ‘ગુરુદક્ષિણા’ અને ‘ગુરુવોલ’ જેવા ઇનોવેટિવ કાર્યક્રમો યોજાયા
હાલોલની સાથરોટા GIDCમાં બાલાજી નમકીનના ગોડાઉનમાં ભીષણ આગ,ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
નાળના મુવાડાના શિક્ષકને લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે લુણાવાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું
SBI SGSP યોજના હેઠળ તમામ પ્રાથમિક શિક્ષકોને ₹10 લાખની વીમા પોલિસી આપવાની માંગ સાથે આવેદન, બીજા જિલ્લા મા લાભ મળે છે છોટાઉદેપુરમા કેમ નહિ?
VADNAGAR:વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: ‘રીલ સ્પર્ધા’માં ભાગ લઈ જીતો રૂ. ૩૧,૦૦૦ સુધીના રોકડ ઇનામો; ૧૧ સપ્ટેમ્બર અંતિમ તારીખ
મોડાસામાં પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ -“યુ.કે.માં રહેવું છે તો સહન કરવું પડશે” કહી ત્રાસ ગુજારતા નોંધાઈ ફરિયાદ
MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની R&B કચેરીમાં આકસ્મિક તપાસ: હાજરી અને રેકોર્ડની ચકાસણી કરી આપ્યા સખત સૂચનો
કાલોલમાં પોષણ જાગૃતિનો સંદેશ: તાલુકા પંચાયત ખાતે પોષ્ટિક વાનગી સ્પર્ધા-2026 સંપન્ન, મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો રહી ઉપસ્થિત.