જૂનાગઢમાં આંગણવાડીઓ ખાતે ‘મારી પોષણ થાળી’ ચિત્ર સ્પર્ધા યોજાઈ: ૩ થી ૬ વર્ષના બાળકો માટે રંગપૂરણી પ્રવૃત્તિનું કરાયું આયોજન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઈડર ઘટક-૨ના આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ ઉત્સવ-૨૦૨૬”ની ઉજવણી સાબરકાંઠા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં કરાઇ.
Rajkot: રાજકોટ જિલ્લાના ૧૨ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગરની ૧૯૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
Rajkot: સેવા સંકલ્પ અભિયાન : “સરકાર નાગરિકોના દ્વારે” ઉપલેટા તાલુકાના ગ્રામજનોને ઘરઆંગણે મળી સરકારી યોજનાઓની સોગાદ
Rajkot: સેવા સંકલ્પ અભિયાન લોધિકાના પાળ-૨ ખાતે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ અને મિલેટ વાનગી સ્પર્ધા યોજાઇ
જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે વિશ્વ હડકવા દિવસ નિમિત્તે કેમ્પ: ૨૫૨ શ્વાન-બિલાડીઓનું હડકવા વિરોધી રસીકરણ અને આરોગ્ય તપાસણી કરાઈ
Rajkot: સેવા સંકલ્પ અભિયાન ‘સરકાર તમારા દ્વારે’: આવતીકાલે વિંછીયા, જસદણ અને પડધરી તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
રેડ રિબન ક્લબ અંતર્ગત રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે HIV/AIDS, હેપેટાઇટિસ, ટીબી અને STI અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.