MORBI:મોરબી ભાજપના પૂર્વ મંત્રી અને બ્રહ્મસમાજ અગ્રણી નીરજભાઈ ભટ્ટના બહેન દક્ષાબેન ભટ્ટનું દુઃખદ અવસાન; હરિદ્વાર ખાતે અંતિમ સંસ્કાર કરાયા

MORBI:મોરબી ભાજપના પૂર્વ મંત્રી અને બ્રહ્મસમાજ અગ્રણી નીરજભાઈ ભટ્ટના બહેન દક્ષાબેન ભટ્ટનું દુઃખદ અવસાન; હરિદ્વાર ખાતે અંતિમ સંસ્કાર કરાયા

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને બ્રહ્મસમાજના અગ્રણી શ્રી નીરજભાઈ ભટ્ટના બહેન અ.સૌ. દક્ષાબેન બકુલભાઈ ભટ્ટનું તા. ૨૦-૦૯-૨૦૨૬, ભાદરવા સુદ-૯ (રવિવાર) ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો તથા સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

તેમના અંતિમ સંસ્કાર પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ખાતે તા. ૨૧-૦૯-૨૦૨૬ ના રોજ સંપન્ન કરવામાં આવ્યા હતા.

સ્વ. દક્ષાબેન શ્રી બકુલભાઈ ભટ્ટના ધર્મપત્ની, ચૈતન્ય બકુલભાઈ ભટ્ટ તથા દ્રષ્ટિ મયુરભાઈ જોષીના માતૃશ્રી, તેમજ નીરજ સનતભાઈ ભટ્ટના બહેન થતા હતા. આ ઉપરાંત તેઓ અભિષેક રાજેન્દ્રભાઈ ભટ્ટ અને આકાશ રાજેન્દ્રભાઈ ભટ્ટના કાકી તથા ભારદ્વાજ હરેશભાઈ ભટ્ટના ભાભુ હતા.

પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલા આ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.સંપર્ક:બકુલભાઈ ભટ્ટ: ૯૪૨૮૭ ૦૭૦૮૨ – ચૈતન્ય ભટ્ટ: ૮૪૬૦૦ ૧૭૧૬૧

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો