અંકલેશ્વર: સારંગપુર પંચાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મણ નગર સોસાયટીમાં રોડની હાલત અત્યંત ખરાબ હોવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંકલેશ્વર: લક્ષ્મણ નગર સોસાયટીમાં ખરાબ રોડથી સ્થાનિકો પરેશાન
અંકલેશ્વરના સારંગપુર પંચાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મણ નગર સોસાયટીમાં રોડની હાલત અત્યંત ખરાબ હોવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડના સમારકામ અથવા નવા રોડ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પંચાયત દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે રોડનું કામ શરૂ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો